Sindoor Valley & Panvel
Independence Day flag hoisting at Sindoor Valley at 7:30 am. Tree plantation at Panvel Police Station in the afternoon.
સવારે 7:30 વાગ્યે સિંદૂરવેલી ખાતે ધ્વજવંદન. બપોરે પનવેલ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ.



- event
- plantation
દૈનિક કાર્ય ડાયરી
We write down what we did, every day we work. This is that diary, in Gujarati and English. It is how we stay honest with our donors and ourselves.
Showing 28 of 28 entries
Sindoor Valley & Panvel
Independence Day flag hoisting at Sindoor Valley at 7:30 am. Tree plantation at Panvel Police Station in the afternoon.
સવારે 7:30 વાગ્યે સિંદૂરવેલી ખાતે ધ્વજવંદન. બપોરે પનવેલ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ.



Sindoor Valley
Trees decorated with photographs of martyred soldiers; service-road cleanliness drive.
શહીદ સૈનિકોના ફોટા સાથે ઝાડને સજાવવાની કામગીરી તથા સર્વિસ રોડ સફાઈ ઝુંબેશ.
Sindoor Valley
Manure applied and beds (kyari) made in every plantation.
દરેક પ્લાન્ટેશનમાં ખાતર નાખવા અને ક્યારી બનાવવાની કામગીરી.

Sindoor Valley
Jamun plantation with the support of Manojbhai, with awareness about its Ayurvedic benefits.
મનોજભાઈના સહયોગથી જાંબુનું પ્લાન્ટેશન અને તેના આયુર્વેદિક ફાયદા અંગે જાગૃતિ.
Sindoor Valley
Deep cleaning and weeding.
ડીપ ક્લિનિંગ અને ઘાસની નીંદામણની કામગીરી.
Sindoor Valley
Preparations for 15 August: cleaning, colour work and printing.
15 ઓગસ્ટની તૈયારી – સફાઈ, કલર કામ અને પ્રિન્ટિંગ કામ.
Sindoor Valley – Shivaji Hills
Black-carpet pathway laid between Sindoor Valley and Shivaji Hills.
સિંદૂરવેલીથી શિવાજી હિલ્સ વચ્ચે બ્લેક કાર્પેટ લગાવવાની કામગીરી.
Kharghar
Green Marshals group meeting.
ગ્રીન માર્શલની ગ્રુપ મીટિંગ.
Sindoor Valley
Care of the drumstick (moringa) plantation.
સરગવાના પ્લાન્ટેશનની માવજત.
Sindoor Valley
Preparations for 15 August: entry-gate decoration and banners.
15 ઓગસ્ટની તૈયારી – એન્ટ્રી ગેટનું સુશોભન અને બેનરો બનાવવાની કામગીરી.
Sindoor Valley
Trellises built to grow toxin-free organic vegetables for visitors.
મુલાકાતીઓ માટે ઝેરમુક્ત, ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે માંડવા બનાવ્યા.

Shiv Mandir & Hanumanji Mandir
Neem seeds and drumstick sown near the Shiv Mandir and Hanumanji Mandir. ₹500 contribution from Saluji.
શિવ મંદિર અને હનુમાનજી મંદિર પાસે નીમ સીડ અને સરગવાનું વાવેતર. સાલુજી તરફથી ₹500નું યોગદાન.
Sindoor Valley
Memorial plantation in memory of Smt. Rajeshwari Rana's late father.
શ્રીમતી રાજેશ્વરી રાણાના સ્વર્ગસ્થ પિતાજીની યાદમાં પ્લાન્ટેશન.
Sindoor Valley
Friendship Day: gift of 5 trees from Shri Shivaji Tarate, planted the same day.
ફ્રેન્ડશીપ ડે નિમિત્તે શ્રી શિવાજી ટરાટે તરફથી 5 વૃક્ષોની ભેટ અને પ્લાન્ટેશન.
Shivaji Hills Green Valley
Painting work at Shivaji Hills Green Valley by Shri Ashwin Ghosh.
શ્રીમાન અશ્વિન ઘોષ દ્વારા શિવાજી હિલ્સ ગ્રીનવેલી ખાતે પેઇન્ટિંગ વર્ક.
Sindoor Valley
Papaya and guava saplings planted by Smt. Renukaji.
શ્રીમતી રેણુકાજી (B3-801)ના હસ્તે પપૈયા અને જમરૂખના છોડનું વાવેતર.

Sindoor Valley
Neem seeds sown by a retired officer of Bhabha Atomic Research Centre.
ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના નિવૃત્ત અધિકારી પાસે નીમ સીડનું વાવેતર કરાવ્યું.
Sindoor Valley
Neem seed sowing by Shri Brijesh Patel.
શ્રી બ્રિજેશ પટેલ દ્વારા નીમ સીડનું વાવેતર.
Sindoor Valley
Neem seed stock cleaned and dried (25–26 July).
લીમડાના બિયારણની માવજત – ક્લિનિંગ અને ડ્રાઈંગ પ્રક્રિયા. (25–26 જુલાઈ)

Belapur – Utsav Chowk, Navi Mumbai
Along the Navi Mumbai Rath Yatra route from Belapur to Utsav Chowk, devotees planted neem on the service road.
નવી મુંબઈ રથયાત્રા રૂટ – બેલાપુરથી ઉત્સવ ચોક સુધી ભક્તો પાસે સર્વિસ રોડ ઉપર નીમ પ્લાન્ટેશન કરાવ્યું.
Hyde Park service road & Sindoor Valley
Tree trimming on the Hyde Park service road and at Sindoor Valley. Organic 'Dashparni Ark' pesticide prepared from leaves.
હાઇડ પાર્કના સર્વિસ રોડ તથા સિંદૂરવેલીમાં વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી. વનસ્પતિના પાનમાંથી દશપર્ણી અર્ક નામની ઓર્ગેનિક દવા બનાવી.
Sindoor Valley
Plantation programme led by Shri Satishbhai (Advocate).
શ્રી સતિષભાઈ એડવોકેટના હસ્તે પ્લાન્ટેશન કાર્યક્રમ યોજાયો.
Sindoor Valley
Practical seed-sowing training for school children.
સ્કૂલના બાળકોને સીડ્સ કેવી રીતે વાવવા તેની પ્રેક્ટિકલ તાલીમ આપી.

Sindoor Valley
Welcome and felicitation of Shri Kantji, who donated red soil and manure.
પ્લાન્ટેશન માટે લાલ માટી અને ખાતરનું ડોનેશન આપનાર શ્રી કાન્તજીનું સ્વાગત અને અભિવાદન.
Sindoor Valley
Tulsi saplings prepared as return gifts for visitors to Sindoor Valley (17–18 July).
સિંદૂરવેલીની મુલાકાતે આવનારાઓને રિટર્ન ગિફ્ટ તરીકે તુલસીના છોડ આપવા માટે તુલસીના રોપા તૈયાર કર્યા. (17–18 જુલાઈ)

Sindoor Valley
Seed-beds prepared and neem seeds from Gujarat sown. Pledge of 1 lakh neem plants ahead of the Jagannath Rath Yatra.
ગુજરાતમાંથી લાવેલા લીમડાના બીજ માટે બેડ બનાવી વાવેતર કર્યું. જગન્નાથજીની રથયાત્રા પૂર્વે 1 લાખ નીમ પ્લાન્ટ્સનો સંકલ્પ.

Sindoor Valley
A birthday celebrated with a 'seed cake': seeds were sown instead of cutting a cake.
બર્થડે સેલિબ્રેશન માટે બર્થડે કેક બનાવી તેમાં સીડ્સ વાવ્યા.
Sindoor Valley
Cleanliness drive at Sindoor Valley; trees trimmed and supports fixed.
સિંદૂરવેલીની સાફ-સફાઈ ઝુંબેશ તેમજ ઝાડનું ટ્રિમિંગ કરી સપોર્ટ લગાવવાની કામગીરી.
Join inસહયોગ છે તો સંભવ છે
Bring 20 to 100 people for a morning at Sindoor Valley. We provide saplings, tools and tea.